0
રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઓમાં જુનીયર ક્લાર્ક વર્ગ 3 ગુજરાત સરકાર (Junior Clerk Class 3 Government of Gujarat) ની ભરતી આવી છે મિત્રો સારી નોકરી છે તો ફોર્મ ભરી દેવા વિનંતી.

પગાર: 19950/- (સાતમા પગાર પંચ મુજબ) પાંચ વર્ષ ફીક્સ, પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ 63200/-
શૈક્ષણિક લાયકાત: 12 પાસ  (કોઈપણ પ્રવાહમાં) અથવા ડિપ્લોમાં (કોઈપણ ફિલ્ડમાં), કોમ્પ્યુટર ની જાણકારી જરૂરી (જો કોમ્પ્યુટર ના આવડતું હોય તો નોકરી નાં 5 વર્ષ દરમિયાન ગમે ત્યારે કોર્સ કરવો ફરજીયાત)

Required: 12th Std Pass or Diploma in any field

તા-26/12/2018 થી તા-25/1/2019 સુધી અરજી કરી શકાશે.

ફોર્મ ભરવા માટે ની વેબસાઈટ...
http://www.aau.in/jrcadvt2-2018

OR:

જુનીયર કલાર્કની ભરતી માટે ON LINE APPLICATION FORM (જાહેરાત ક્રમાંક : ૦૨/૨૦૧૮)

Registration Page : (રજીસ્ટ્રેશન માટે અહી કલીક કરો)

Application Page : (એપ્લીકેશન/અરજી ફોર્મ માટે અહી કલીક કરો)
This is the most recent post.
Older Post

Post a Comment

Please!! Do Not Spam!! Otherwise you will banned.

 
Top